Lakhs of Gujaratis across the world trust us, to find their life partner

GujaratiMatrimony Lite® - Trusted by Gujaratis Screenshot
GujaratiMatrimony Lite® - Trusted by Gujaratis Screenshot
GujaratiMatrimony Lite® - Trusted by Gujaratis Screenshot
GujaratiMatrimony Lite® - Trusted by Gujaratis Screenshot
GujaratiMatrimony Lite® - Trusted by Gujaratis Screenshot
Update
Mar 27, 2023
Developer
Category
Installs
100+
Rate
0
નમસ્તે, હવે ગુજરાતી મેટ્રિમોની લાઈટ એપ્લિકેશનનો ઉપયોગ કરી તમારા અપેક્ષિતનો મેચને ઝડપથી અને સરળતાથી સંપર્ક કરો. ગુજરાતી મેટ્રિમોની લાઈટ ગુજરાતી મેટ્રિમોની એપ્લિકેશનનુ હળવું વર્ઝન છે કે જે તમને સ્ટોરેજ, બેટરી લાઈફ અને ધીમા નેટવર્કની ચિંતા કર્યા વિના તમને એકી વખતે સરસ મેચમેકિંગ સર્વિસ ઉપલબ્ધ કરાવવામાં મદદ કરાવે છે. ગુજરાતી મેટ્રિમોની લાઈટની ડિઝાઈન 2G અથવા 3G નેટવર્ક પર પણ સિમીત પણે કામ કરવા માટે કરવામાં આવી છે અને એ તમારા સ્માર્ટ ફોન પર 1 MB કરતાં ઓછી જગ્યા લેશે.
ગુજરાતી મેટ્ર્મોની Matrimony.comનો એક ભાગ છે, જે ભારતનું એક સૌથી વિશ્વસનીય પોર્ટલ છે. અમે લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સૌથી વધુ સંખ્યામાં ઓનલાઇન લગ્ન દસ્તાવેજીત કરવા માટે સ્થાન મેળવ્યુ છે. અમે વિશ્વભરમાં લાખો સફળ લગ્ન માટે જવાબદાર હોવાનો આનંદ અનુભવીએ છીએ.
ગુજરાતી મેટ્રિમોની લાઈટની અમુક વિશેષતાઓ:
- મફત રજીસ્ટ્રેશન
- 100% ખાતરીપૂર્વકની ગોપનીયતા સાથે સુરક્ષિત અને સલામત એપ્લિકેશન
- વૈવિધ્યપૂર્ણ ભાગીદાર પસંદગી
- વપરાશકર્તા માટે સરળ ઇન્ટરફેસ અને સરળ ભાગીદાર શોધ
- તાત્કાલિક સૂચનાઓ મેળવવી જ્યારે કોઈ સભ્ય સંદશ મોકલે છે
- ગુજરાતી કન્યા /પુરુષ શોર્ટ લિસ્ટ કરી અને સંભવિત મેચ સેવ કરવા
અમારી પાસે ગુજરાતી ભાષી સભ્યોની મદદ કરવા માટેના ભૂતકાળના રેકોર્ડ છે જે વિવિધ ગુજરાતી બોલીના સમુદાયોને મેળ ખાય છે જેમકે વૈશ્ણવ, પટેલ, લેવા પટેલ, બ્રાહ્મિણ –ઔદિચ્ય, લોહાણા, કડવા પટેલ, જૈન –વાણિયા, રજપૂત, એસસી અને પ્રજાપતિ.
અમારી પાસે ચોક્ક્સ ધાર્મિક પસંદગીઓ માટે પણ ઘણી પ્રોફાઈલ છે જેમકે હિન્દુ, ખ્રિસ્તી, મુસ્લિમ, જૈન શ્વેતાંબર, જૈન દિગંબર, મુસ્લિમ શિયા, મુસ્લિમ સુન્ની, ખ્રિસ્તી કેથોલિક, ખ્રિસ્તી પ્રોટેસ્ટન્ટ અને પારસી
મારી પ્રોફાઈલ ભારતભરમાં ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, મધ્યપ્રદેશ અને આંધ્રાપ્રદેશમાં ફેલાયેલ છે. વધુમાં, અમે વિશ્વભરમાંથી યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા, યુનાઇટેડ કિંગડમ, કેનેડા, ઓસ્ટ્રેલિયા, યુનાઇટેડ આરબ અમીરાત, ન્યુઝીલેન્ડ, કેન્યા, ઓમાન અને સાઉથ આફ્રિકામાંથી એનઆરઆઈ ગુજરાતી પ્રોફાઈલ પૂરી પાડીએ છીએ.
અમારો પ્રોફાઈલનો વિશાળ ડેટાબેઈઝ અને અદ્યતન શોધ માપદંડ સુનિશ્ચિત કરે છે તમારી તમારા જીવનસાથીને મેળવવાની તક શ્રેષ્ઠ છે.
આજે જ ગુજરાતી મેટ્રિમોની લાઈટ એપ્લિકેશન ડાઉનલોડ કરો!

Namaste, now connect faster and easier with your prospective matches using GujaratiMatrimony Lite App. GujaratiMatrimony Lite is a lighter version of GujaratiMatrimony app that helps you to avail a great matchmaking service on the go without having to worry about storage, battery life, or slow network. Gujarati Matrimony Lite is designed to work seamlessly even on 2G or 3G connections and takes up less than 1 MB space on your smart phone.

GujaratiMatrimony is part of Matrimony.com, India’s most trusted matrimony portal. We featured in the Limca Book of World Records for the largest number of documented marriages online. We are happy to be responsible for millions of successful lagnas across the globe.

Some of Gujarati Matrimony Lite’s features:
- Free registration
- Safe and secure app with 100% guaranteed privacy
- Customizable partner preference
- User friendly interface and easy partner search
- Getting instant notifications when a member communicates
- Shortlist Gujarati kanya/purusa and save potential matches

We have a distinguished past record of helping Gujarati-speaking members find matches from across different Gujarati-speaking communities such as Vaishnav, Patel, Leva patel, Brahmin - Audichya, Lohana, Kadava Patel, Jain - Bania, Rajput, SC, and Prajapati.

We also have many profiles for religion specific preferences like Hindu, Christian, Muslim, Jain Shwetambar, Jain Digambar, Muslim Shia, Muslim Sunni, Christian Catholic, Christian Protestant, and Parsi

Our profiles are spread across India in Gujarat, Maharashtra, Karnataka, Madhya Pradesh, and Andhra Pradesh. Additionally, we offer NRI Gujarati profiles from across the world in United States of America, United Kingdom, Canada, Australia, UAE, New Zealand, Kenya, Oman, and South Africa.

Our large database of profiles and advanced search criteria ensure that you have the best chance to meet your jivansathis.

Your privacy is a top priority for us at all times, so feel safe. We are a 100% secure app for shaadi.

Download the GujaratiMatrimony Lite App today!